આ સફર માં…

cities-jagat

સફર માં…

માણસો ની વચ્ચે –
ક્યાંક ‘Modern’ દેખાવાના મદમાં
ક્યાંક ‘Powerful’ દેખાવાના પદમાં
ક્યાંક ‘Gorgeous’ દેખાવાની જંગ માં
ક્યાંક ‘Richest’ દેખાવાના રંગ માં
ક્યાંક ‘Dexterous’ દેખાવાના દંભ માં

.
.
.
.
.

આવી તમામ ‘Hypocrisy’ ની હદ માં
‘સોફ્ટ’વેર સાથે જીવું છું
કદાચ એટલે જ
‘સોફ્ટ’ નેસ છોડી નથી શકતો !
મોડર્ન નહી બનું તો ચાલશે –
હું માનવી ‘મોડેસ્ટ’ થાઉં તોયે ઘણું !

~ જગત નિરુપમ

( ‘હોવું’ અને ‘હોવાનો દેખાડો’ કરતા ચહેરાઓ અને મોહરાઓના જગત માં ! )

પ્રેરણાબીજ : (કહેવાતા) મોટા માણસો ની નાની વાતો…

~~~

अनुवाद 

इस

सफर में…

आदमियों के बीच –

कहीं ‘Modern’ दिखने के मद में
कहीं ‘Powerful’ दिखने के पद में
कहीं ‘Gorgeous’ दिखने की जंग में
कहीं ‘Richest’ दिखने के रंग में
कहीं ‘Dexterous’ दिखने के दंभ में

.
.
.
.
.

इन तमाम ‘Hypocrisy’ की हद में
‘सॉफ्ट’ वेर के साथ जीता हूँ
शायद इसीलिए
‘सॉफ्ट’ नेस छोड़ नहीं पाता हूँ !
मॉडर्न ना बनू तो मंजूर
मैं आदमी ‘मॉडेस्ट’ बनू तो भी बहुत !

~ जगत निरुपम

(‘होना’ और ‘होने का दिखावा’ करते चहेरे और महोरे के जगत में !)

प्रेरणाबीज: (कहे जाते)बड़े लोगो की छोटी बाते…

d60977f3-fdf5-4080-bdbb-0c58bab90ff7-medium

Once Rajanikath Sir was asked question on why he is so simple.
“I was just a bus-conductor. People have showered me with love, respect and adulation, I have to be humble. I am not doing something special. “

“When I started playing cricket, my father told me that if you are a good cricketer you will play for 15 years. If you are very good you will play for 20 years, but what after that? Remember, everything in life is temporary, my father had said. What is most important is to be a good person in life. He would say ‘I would be happy if somebody walks up to me and say that your son is a good cricketer, but I will be happier if someone tells me that he is a better person.’ I think it is important to accept everything in life with humility and stay grounded.” Sachin Tendulkar in his autobiography.

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate